મંગળવાર, 8 જૂન, 2010
ભાતીગળ ભાવનગર જિલ્લો :ઉડતી નજરે
વસ્તી :- ૨૪ લાખ ૬૯ હજાર
વિસ્તાર :- ૯૯૪૦.૫૦(ચો.કિ.મી.)
કૃષિ વિસ્તાર :- ૬.૫૪ લાખ હેકટર
તાલુકા :- ૧૧
કુલ વસતિ (૨૦૦૧ મુજબ) ૨૦,પ૮૫૬૯
અક્ષરજ્ઞાનનું પ્રમાણ કુલઃ ૬૬.ર૦ ટકા
પુરુષો : ૭૦.૮૩ ટકા
સ્ત્રીઓ : ૪૪.૩૩ ટકા
વન વિસ્તાર :- ૩૧૨ હેકટર
સાગરકાંઠો:- 152કિ.મી.
સિંચાઇ સુવિધા :- ૧,૬૩૮ હેકટર
પશુધન :- 25,35,213
શાળાઓ :- પ્રાથમિક શાળા : ૧૨૮૭,
માધ્યમિક શાળા : ૧૯૨.
મહત્વની ખેતપેદાશો: મગફળી,બાજરી,જુવાર,કપાસ,ઘઉં,ચણા,રાયડો,એરંડા.
મહત્વની બાગાયત પેદાશ : દાડમ,જમરુખ,કેરી,ચીકુ,કેળા,પપૈયા,નાળીયેરી.બોર
મહત્વના ખનીજો: ચુનાનો પથ્થર,મકાન બાંધવાનો પત્થર,ઇંટબનાવવાનીમાટી,બેન્ટોનાઇટ,રેતી,લિગ્નાઇટ,કાળો પથ્થર.
રેલ્વે કિ.મી. : ૨૮૨.૬૦
રસ્તા કિ.મી : ૫૬૯૦
બંદરો : સંખ્યા પ - મધ્યમકક્ષાનું ભાવનગર,
નાનાબંદર : મહુવા, ઘોઘા, તળાજા.
ઔદ્યોગિક વસાહતો ૧૦
લઘુ ઉદ્યોગો 10979
મધ્યમ - મોટા ઉદ્યોગો ૧૭
આઇ.ટી.આઇ. ૫
આયુર્વેદીક કોલેજ 1
આર્ટસ- કોમર્સ કોલેજ ૧૨
મેડીકલ કોલેજ 1
000000000
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો