ચંદ્રની વાત થતી હોય ત્યારે ' સોળે કળાએ ખીલેલો ' એવું વિશેષણ આપણે હંમેશા વાંચતા, લખતા, બોલતા હોઈએ છીએ. શરદપૂર્ણિમાએ ચંદ્ર એની સોળે કળાએ ખીલ્યો હોય...પણ આ સોળ કળા કઈ?
૧. અમૃતા
૨. મનાદા
૩. પૂષા
૪. પુષ્ટિ
૫. તુષ્ટિ
૬. રતિ
૭. ધૃતિ
૮. રાશિની
૯. ચંદ્રિકા
૧૦. કાન્તિ
૧૧. જયોત્સના
૧૨. શ્રી
૧૩. પ્રીતિ
૧૪. અંગદા
૧૫. પૂર્ણા
૧૬. પૂર્ણામૃતા
આ સોળે કળાનું તેજ આપણા સૌનામાં રોપાય એવી પ્રાર્થના.
(સૌજન્ય : હેમાંગીનીબેન (આસિત) દેસાઈનો વોટસએપ)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો