વાંચવું ગમશે
ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2026
આખા સમાજને અર્પણ - મૃગાંક શાહની આ રચના
મૃ
ગાંક શાહની આ રચના આખા સમાજને અર્પણ કરું છું......
•••
જો
તું
મારી સાથે
લગ્ન
નહીં કરે,
તો,
હું
સાધુ
થઇ
જઈશ,
એવું
કહેનાર સાથે,
લગ્ન કરીને,
એ
સ્ત્રીએ,
આખા
.
.
.
સમાજને
બચાવી લીધો !!!
- મૃગાંક શાહ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો